14 Jul 2015

GPRB CONSTABLE PROVISIONAL SELECTION / WAITING LIST

પોલીસ કોન્સ્ટેબલ (લોકરક્ષક) ભરતીમાં કામચલાઉ પરીણામ અંગે જરૂરી સુચનાઓ
તારીખ:૧૪-૭-૨૦૧૫ 
(૧) દરેક ઉમેદવાર માટે પ્રથમ પસંદગી ક્રમ બિન હથિયારી (UNARMED) રાખવામાં આવેલ છે. અને બીજા પસંદગી ક્રમ હથિયારી (ARMED) રાખવામાં આવેલ છે.
(ર) આ પરીણામ અંગે કોઇ૫ણ રજુઆત કરવા માંગતા હોય અથવા ઉપરોકત પસંદગી ક્રમ પૈકી જે ઉમેદવાર બિન હથિયારી (UNARMED) થી હથિયારી (ARMED) ના પસંદગી ક્રમમાં જવા માંગતા તેવા ઉમેદવારોએ તમામ અસલ પ્રમાણપત્રો સાથે તા.૧૫/૦૭/૨૦૧૫ થી તા.૨૨/૦૭/૨૦૧૫ સુધીમાં રોજના બપોરના કલાકઃ ૧૪.૦૦ થી ૧૮.૦૦ સુધીમાં પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, સેકટર-૨૭, ગાંધીનગર ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. તારીખ વિતી ગયા બાદ આવેલ ઉમેદવારોની રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં.
(૩) જે ઉમેદવારોના માર્કસ સરખા છે. તેમને ઉંમરના આધારે વધુ ઉંમરવાળા ઉમેદવારને અગતા આપવામાં આવેલ છે. જેમની ઉંમર પણ સરખી હોય તેમને ઉંચાઇને આધારે વધુ ઉંચાઇવાળા ઉમેદવારોને અગતા આપવામાં આવેલ છે.



પોલીસ કોન્સ્ટેબલ (લોકરક્ષક) ભરતી અન્વયે તા.૦૩/૦૫/૨૦૧૫ ના રોજ યોજાયેલ લેખિત પરીક્ષા તેમજ ડોક્યુમેન્ટ વેરીફીકેશન પછી કામ ચલાઉ પસંદગી યાદી નીચે મુજબ છે.




MALE
UNARMED MALE SELECTION LIST:- click here
ARMED MALE SELECTION LIST:- click here


UNARMED MALE WAITING LIST:- click here
ARMED MALE WAITING LIST:- click here




FEMALE
UNARMED FEMALE SELECTION LIST:- click here
ARMED FEMALE SELECTIONLIST :- click here


UNARMED FEMALE WAITING LIST:- click here
ARMED FEMALE WAITING LIST:- click here




ઉપરોક્ત કામચલાઉ પસંદગી યાદી પછી આખરી પસંદગી યાદી તા.૨૪/૦૭/૨૦૧૫ ના રોજ www.gprb2015.org તથા www.ojas.guj.nic.in ઉપર જાહેર કરવામાં આવશે.