5 Apr 2017

BREAKING NEWS:- POLICE CONSTABLE BHARTI FINAL SELECTION LIST DECLARED

લોકરક્ષક ભરતી અન્વયે તા.૨૩/૧૦/૧૬ ના રોજ લેવામાં આવેલ લેખીત પરીક્ષા તથા તા.૧૬/૦૧/૧૭ થી તા.૧૧/૦૨/૧૭ સુધીમાં લેવામાં આવેલ શારીરિક કસોટી(PET/PST) માં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી કુલ ૩૪,૫૮૬ ઉમેદવારોને મેરીટ્સના ધોરણે દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલ. જે પૈકી ૩૩,૭૧૮ ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેલ. જે તમામ હાજર રહેલ ઉમેદવારો પૈકી હંગામી ધોરણે પસંદગી યાદી માટે લાયક ઠરેલ ઉમેદવારોના Cut Off માકર્સ અને જન્મ તારીખ નીચે મુજબ છે.