ગુજરાત પોલીસ દળમાં લોકરક્ષક ભરતી અંગે સુચનાઓ
(૧)
તા. ૩/૫/૨૦૧૫ના રોજ લેવામાં આવેલ લોકરક્ષકની લેખિત પરીક્ષામાં ફક્ત મહિલા
લોકરક્ષક ઉમેદવારોએ મેળવેલ માર્કસનું પ્રોવિઝીનલ પરીણામ માટે અહિંયા ક્લીક.
જો કોઇ ઉમેદવારો લેખીત ૫રીક્ષાના પે૫ર રી-ચેકીંગ કરાવવા માંગતા હોય તો તા.
૯/૦૫/૨૦૧૫ થી ૨૩/૦૫/૨૦૧૫ સુધીમાં તેઓ રૂ.૩૦૦/-( અંકે રુપીયા ત્રણસો પુરા)
નો લેખીત ડીમાન્ડ ડ્રાફ્ટ ‘‘અધ્યક્ષશ્રી, લોક રક્ષક ભરતી બોર્ડ, ગાંધીનગર”
ના નામનો કઢાવી અરજી ભરતી બોર્ડ કન્ટ્રોલરૂમ, શાહીબાગ અમદાવાદને કરી શકશે.
(૨)
તા. ૧૧/૫/૨૦૧૫ ના રોજ http://ojas.guj.nic.in ઉપર ઉમેદવારોને ડોક્યુમેન્ટ
ચકાસણી માટેની તારીખ અને સમય જણાવવામાં આવશે. ડોક્યુમેન્ટ ની ચકાસણી તા.
૧૩/૫/૨૦૧૫ થી ૧૬/૫/૨૦૧૫ દરમ્યાન ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, ગાંધીનગર ખાતે
કરવામાં આવશે.RESULT:- CLICK HERE