16 Jun 2015

ગુજરાત પોલીસ દળમાં લોકરક્ષક ભરતી અંગેની સૂચનાઓઃ-


ગુજરાત પોલીસ દળમાં લોકરક્ષક ભરતી અંગેની સૂચનાઓઃ-               
નોંધ :
(૧) અગાઉની Answer Key માં પ્રશ્ન-૧ (પ્રથમીક રંગો અંગે) ના જવાબ “A” મુકેલ હતા જે હવે “A” અને “D” બંને જ્વાબને બોર્ડે સાચા ગણેલ છે. ( અગાઉ ચકાસણી “D” મુજબ થયેલ હતી )
(૨) અગાઉની Answer Key માં પ્રશ્ન-૪૫ (હકિકત એટલે શું) ના જવાબ “C” મુકેલ હતા જે ખરેખર “D” ને બોર્ડે સાચા ગણેલ છે. ( અગાઉ ચકાસણી “C” મુજબ થયેલ હતી )